Rushabh Ahir Live Folk Concert: My Journey from a Dream to a Global Stage

Picture1

નમસ્કાર મિત્રો! મારી વેબસાઈટની મૂરતનો આ પહેલો બ્લોગ છે. અને હું બ્લોગ પણ પહેલો જ લખું છું. એટલે આપણે કાંઈ લેખક નથી; નથી એવું કાંઈ લખતા આવડતું. પણ લખવાની વાત આવી છે એટલે થોડી મોકળાશ લઈને માંડીને વાત કરું, કારણકે અહીંયા કાંઈ અમુક મિનિટનો વીડિયો કે રીલ કે એવું તો કાંઈ છે નઈ! આપણા લોક-સંગીત […]