RA

Rushabh Ahir is a distinguished artist renowned for blending traditional Gujarati folk music with contemporary Western styles. Starting his musical journey at age 7, he has captivated audiences with soulful renditions, significantly preserving and modernizing Gujarat’s musical heritage.

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી

અરબી સમુદ્રમાં ઉતરેલો આ પ્રદેશ ક્યારેય મને પ્રવાસનની જાહેરાત જેવો નથી લાગ્યો. કટાર જ લાગ્યો છે. સૌરાષ્ટ્ર એ માત્ર એક દ્વીપકલ્પ નથી, એ તો આખા એશિયાની અટારી છે. જ્યાં એશિયા ખંડ અરબસ્તાન, ઈરાન અને આફ્રિકા સામે જોવા માટે ઊંચો થઈને ઊભો છે, એ આ ભૂમિ છે. અને એ અટારીએથી એક

ગુજરાત — ક્યાં ક્યાંથી આવ્યા આ ગીતો, આ વાર્તાઓ, આ વારસો?

લોકગીતનો કોઈ એક રચયિતા નથી હોતો, એ તો આખા લોકસમૂહનું સર્જન છે. આ વાત મે જ્યારે પહેલીવાર રઢિયાળી રાત માં વાંચી ત્યારે મનમાં એક સવાલ ઊઠ્યો કે જે ગીત સાથે કોઈ નામ ન જોડાયેલું હોય, જેનો કોઈ ચોક્કસ સર્જક ન હોય, એ આટલી સદીઓ સુધી ટકી કઈ રીતે શકે? આપણે

Rushabh Ahir Live Folk Concert: My Journey from a Dream to a Global Stage

નમસ્કાર મિત્રો! મારી વેબસાઈટની મૂરતનો આ પહેલો બ્લોગ છે. અને હું બ્લોગ પણ પહેલો જ લખું છું. એટલે આપણે કાંઈ લેખક નથી; નથી એવું કાંઈ લખતા આવડતું. પણ લખવાની વાત આવી છે એટલે થોડી મોકળાશ લઈને માંડીને વાત કરું, કારણકે અહીંયા કાંઈ અમુક મિનિટનો વીડિયો કે રીલ કે એવું તો